Bajaj Housing Finance IPO । બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ

Bajaj Housing Finance IPO : દોસ્તો, Bajaj Group । બજાજ ગૃપની કંપની એક ફરી નવો  Mainboard IPO લાવી રહી છે. Bajaj Housing Finance IPO જે એક Large Cap Finance । લાર્જ કેપ ફાઈનાન્સ કંપની છે. 24 સપ્ટેમ્બર, 2015ના રોજ National Hausing Bank । નેશનલ હાઉસિંગ બેંકમાં રજિસ્ટર્ડ Bajaj Housing Finance Limited IPO । બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લીમીટેડે નાણાકીય વર્ષ 2018માં Mortgage Loan । મોર્ટગેજ લોન આપવાનું શરૂ કર્યું હતું.

Mortgage Loan । મોર્ટગેજ લોન :

Mortgage Loan । મોર્ટગેજ લોન : મોર્ટગેજ લોન પણ અન્ય લોન જેવી જ હોય છે. જે બેંકો આપણને કોઈપણ પ્રકારની સિક્યોરિટી સામે આપે છે. એટલે કે, જો આપણે આ લોન મેળવવી હોય તો ઘર અથવા મિલકત ગીરો મુકવી પડે છે. આ પ્રકારની  લોનને ફાઈનાન્સની ભાષામાં Mortgage Loan । મોર્ટગેજ લોન કહેવાય છે.

Bajaj Housing Finance બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, વ્યક્તિઓ અને કોર્પોરેટ સંસ્થાઓ એમ બંને માટે વિવિધ પ્રકારના નાણાકીય લોન આપે છે. આ લોનમાં

Home Loan હોમ લોન,

Loans Against Property પ્રોપર્ટી સામે લોન,

Lease Rental Discounting લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ અને

Developer Financing ડેવલપર ફાઈનાન્સિંગનો સમાવેશ થાય છે.

Bajaj Housing Finance IPO : કંપની મુખ્યત્વે Individual Retail Housing Loans । વ્યક્તિગત રિટેલ હાઉસિંગ લોન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેની સાથે વિવિધ Lease Rental Discounting । લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ અને Developer Financing । ડેવલપર લોનનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2024 ના રોજ  Bajaj Housing Finance । બજાજ હાઉસિંગ ફાઈનાન્સની એસેટ્સ અંડર મેનેજમેન્ટ ( AUM ) ₹ 913,704.0 મિલિયન હતી.  જે નાણાકીય વર્ષ 2022 થી 2024 સુધીમાં 30.9% નો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ ( CAGR ) દર્શાવે છે. તેની હોમ લોનની ટિકિટનું સરેરાશ કદ ₹ 4.6 મિલિયન હતું.  જેમાં સરેરાશ લોન-ટુ-વેલ્યુ રેશિયો 70.5% હતો.

Bajaj Housing Finance IPO : કંપની ભારતમાં Mortgage Loan । મોર્ટગેજ લોન ઉત્પાદનોનો સૌથી વધુ વૈવિધ્યસભર સ્યુટ ઓફર કરે છે અને મોટા Housing Finance Corporation ( HFC ) માં તેના હોમ લોન પોર્ટફોલિયોમાં પગારદાર ગ્રાહકોનું સૌથી વધુ પ્રમાણ ધરાવે છે. આ કંપની પ્રાઇમ હાઉસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતી છે. તેમાં તે સૌથી વધુ સરેરાશ ટિકિટ કદ ધરાવે છે.

ઈ.સ. 1926માં સ્થપાયેલા જાણીતા બજાજ જૂથનો એક ભાગ છે. Bajaj Housing Finance બજાજ હાઉસિંગ ફાઇનાન્સ વિવિધ ક્ષેત્રોમાં મજબુત હાજરી ધરાવે છે. 31 માર્ચ, 2024 સુધીમાં કંપનીએ 3,08,693 ગ્રાહકોને સેવા આપી હતી. જેમાંથી 81.7% હોમ લોન ગ્રાહકો હતા. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં કંપનીની લોન વિતરણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જે તેની વિસ્તરતી બજાર પહોંચને દર્શાવે છે.

Bajaj Housing Finance । બજાજ હાઉસિંગ ફાઇનાન્સ 20 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૭૪ સ્થળોએ  કુલ ૨૧૫ શાખાઓનુ નેટવર્ક ધરાવે છે. આ નેટવર્કને રિટેલ અન્ડર રાઇટિંગ માટે ૬ સેન્ટ્રલાઇઝ્ડ હબ્સ અને ૭ પ્રોસેસિંગ હબ્સ દ્વારા ટેકો પુરો પાડવામાં આવે છે. જે શહેરી અને અપકોન્ટ્રી ( It generally refers to areas that are located towards the interior or middle of a country, often away from the coastal regions or major cities )  સ્થળોએ તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા કાર્યક્ષમ સેવા પુરી પાડે છે.

Bajaj Housing Finance । બજાજ હાઉસિંગ ફાઈનાન્સન

Industry Outlook । ઉદ્યોગ આઉટલુક

( ૧ ) માર્ચ, 2023 સુધીમાં ભારતની કુલ હાઉસિંગ લોન ₹ 28.73 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ હતી. જે 100 મિલિયન ઘરોની અંદાજિત અછત સામે બજારમાં રહેલ વિશાળ તકને દર્શાવે છે.

( ૨ ) નાણાકીય વર્ષ 2023 સુધીમાં ભારતમાં પ્રાઇમ હાઉસિંગ ફાઇનાન્સ માર્કેટ વધીને ₹ 9.3 ટ્રિલિયન થયું હતું. જે 2019ની સરખામણીએ 19.5%ના મજબુત ( CAGR ) સાથે હતું. જે વ્યાપક બજારની વૃદ્ધિને પાછળ છોડી દેતું હતું.

Bajaj Housing Finance IPO । બજાજ હાઉસિંગ ફાઈનાન્સ

IPO Objectives । આઈપીઓના હેતુઓ :

Bajaj Housing Finance  । બજાજ હાઉસિંગ ફાઈનાન્સ ઇશ્યુ માંથી પ્રાપ્ત આવકને નીચેના હેતુઓ / ધ્યેયો સિધ્ધ કરવા માટે ફાળવવાનુ આયોજન ધરાવે છે.

( ૧ ) આગળ ધિરાણ તરફ કંપનીની ભાવિ વ્યવસાયિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કંપનીના મૂડી આધારમાં વધારો કરવો.

( ૨ ) General Corporate Purposes । સામાન્ય કોર્પોરેટ હેતુઓ.

Bajaj Housing Finance । બજાજ હાઉસિંગ ફાઈનાન્સ જેવો જ ધંધો ધરાવતી કંપનીઓ । Peer companies ।  

Bajaj Housing Finance । બજાજ હાઉસિંગ જેવો જ બિઝનેશ ( ધંધો ) ભારતમાં ધરાવતી તેના સાથીદારો તરીકે કંપનીઓ નીચે મુજબ છે.

( ૧ ) LIC Housing Finance Limited । એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લીમીટેડ

( ૨ ) PNB Housing Finance Limited । પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ લીમીટેડ

( ૩ ) Can Fin Homes Limited । કેન ફિન હોમ્સ લીમીટેડ

( ૪ ) Aadhar Housing Finance Limited । આધાર હાઉસિંગ ફાઇનાન્સ લીમીટેડ

( ૫ ) Aavas Financer Limited । આવાસ ફાઇનાન્સર્સ લીમીટેડ

( ૬ ) Aptus  Value Housing Limited  । એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ લીમીટેડ

( ૭ ) Home First Finance Limited । હોમ ફર્સ્ટ ફાયનાન્સ લીમીટેડ

Bajaj Housing Finance Limited IPO । આઈપીઓ માં એપ્લાય કરતા પહેલા આ જાણી લો…

Strengths । શક્તિઓ :

( ૧ ) Bajaj Housing Finance । બજાજ હાઉસિંગ ફાઇનાન્સ 2024 સુધીમાં ₹ 913,704.0 મિલિયનની એયુએમ ( MOU – Memorandum of Understanding  ) ધરાવે છે.

( ૨ ) નાણાકીય વર્ષ 2022 થી 2024 સુધીમાં 30.9% ની સીએજીઆર ( CAGR – Compound Annual Growth Rate ) પ્રાપ્ત કરી છે.

( ૩ ) 2024 માં સાથીદારોમાં સૌથી નીચો જીએનપીએ (GNPA – Gross Non Performing Assets ) અને એનએનપીએ (NNPA – Net Non Performing Assets ) ગુણોત્તર જાળવે છે.

( ૪ ) બજાજ જુથ સાથે 21 વર્ષથી વધુના સહયોગ સાથે અનુભવી મેનેજમેન્ટ ટીમ ધરાવે છે.

( ૫ ) વર્ષ 2024 સુધીમાં 1,784 સક્રિય ચેનલ ભાગીદારો સાથે વિસ્તૃત વિતરણ કરે છે.

( ૬ ) નાણાકીય વર્ષ 2024 માં ₹ 446.6 અબજની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

( ૭ ) 20 રાજ્યોમાં 174 સ્થળોએ 215 શાખાઓ ચલાવે છે.

Risks । જોખમો :

( ૧ ) સંપુર્ણ કોલેટરલ મુલ્યને પુન:પ્રાપ્ત કરવામાં અસમર્થતા નાણાકીય સ્થિરતાને પ્રતિકુળ અસર કરી શકે છે.

( ૨ ) સ્થાવર મિલકત ક્ષેત્રની વધઘટના સંપર્કમાં એસેટ વેલ્યુમાં ઘટાડો થવાનું જોખમ છે.

( ૩ ) પ્રોજેક્ટના વિલંબને કારણે ડેવલપર 10.5% એયુએમ ( AUM ) ના જોખમે લોન આપે છે.

( ૪ ) નિયમનકારી ફેરફારો જોગવાઈની જરૂરિયાતોમાં વધારો કરી શકે છે. જે નાણાકીય આરોગ્યને અસર કરી શકે છે.

( ૫ ) વ્યાજદરની અસ્થિરતાથી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઘટી શકે છે. જે હાલમાં 4.1 ટકા છે.

( ૬ ) સમયાંતરે એનએચબી ( NHB – National Housing Bank ) દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. જો તેનું પાલન ન થાય તો દંડનું જોખમ રહેલું છે.

Bajaj Housing Finance IPO । ફાળવણી અને લિસ્ટિંગના સંબંધમાં મહત્વની તારીખો

IPO શરૂ તારીખ Strats૯ સ્પ્ટેમ્બર, ૨૦૨૪
IPO બંધ થવાની તારીખ End૧૧ સ્પ્ટેમ્બર, ૨૦૨૪
IPO ની ફાળવણી Allotment૧૨ સ્પ્ટેમ્બર, ૨૦૨૪
IPO ની નોંધણી તારીખ Open૧૬ સ્પ્ટેમ્બર, ૨૦૨૪
રિફંડની તારીખ Refund –
ડિમેટમા શેરની ક્રેડિટ Share Credit in Demat –

Investors Types । રોકાણકારોના પ્રકારો :

ParticularRetailHNIEmployeeShareholder
Bid Price બીડની કિંમત રૂ. 66 – 70રૂ. 66 – 70રૂ. 66 – 70રૂ. 66 – 70
Lot Size લોટની સાઈઝ214 શેર214 શેર214 શેર214 શેર
Discount ડીસ્કાઉંટ000
Issue Size ઈસ્યુ સાઈઝ6560 કરોડ6560 કરોડ6560 કરોડ6560 કરોડ
Offer Type ઓફરનો પ્રકારIPO / MainboardIPO / MainboardIPO / MainboardIPO / Mainboard
IPO Type આઈપીઓ નો પ્રકાર Book Building  બુક બિડીંગBook Building  બુક બિડીંગBook Building  બુક બિડીંગBook Building  બુક બિડીંગ
Minimum Investment ઓછામાં ઓછુ રોકાણ રૂ. 14,124/-રૂ. 1,94,736/-  (14 લોટ)રૂ. 14,124/-રૂ. 14,124/-
Maximum Investment વધુમાં વધુ રોકાણરૂ. 1,94,740/-  (13 લોટ)રૂ. 4,94,340/- ( 33લોટ)રૂ.4,94,340/- (33 લોટ)રૂ.1,94,740/-  (13 લોટ)

અન્ય IPO વિશે જાણવા નીચેની લીંક પર ક્લીક કરો

kross Ltd IPOClick Here । અહિ ક્લીક કરો
Shree Tirupati Balajee Agro Trading Company Ltd IPOClick Here । અહિ ક્લીક કરો

Leave a Comment