Bajaj Housing Finance Limited IPO : દોસ્તો, જો આપે Bajaj Group । બજાજ ગૃપની કંપનીનો Bajaj Housing Finance Limited IPO ભર્યો હોય તો તે કેટલો ભરાયો છે તેની વિગતવાર માહિતી અહી આપી છે. તે જાણી લો…
Bajaj Housing Finance Limited IPO Lots Distribution :
કેટેગરી
રીટેલ
sHNI
bHNI
Min Share
214
2,996
14,338
Min Amount
14,980
2,09,720
10,03,660
ApplicationReserverd
13,69,159
13,971
27,942
Bajaj Housing Finance Limited IPO : કંપની મુખ્યત્વે Individual Retail Housing Loans । વ્યક્તિગત રિટેલ હાઉસિંગ લોન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેની સાથે વિવિધ Lease Rental Discounting । લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ અને Developer Financing । ડેવલપર લોનનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2024 ના રોજ Bajaj Housing Finance । બજાજ હાઉસિંગ ફાઈનાન્સની એસેટ્સ અંડર મેનેજમેન્ટ ( AUM ) ₹ 913,704.0 મિલિયન હતી. જે નાણાકીય વર્ષ 2022 થી 2024 સુધીમાં 30.9% નો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ ( CAGR ) દર્શાવે છે. તેની હોમ લોનની ટિકિટનું સરેરાશ કદ ₹ 4.6 મિલિયન હતું. જેમાં સરેરાશ લોન-ટુ-વેલ્યુ રેશિયો 70.5% હતો.
Bajaj Housing Finance Limited IPO : કંપની ભારતમાં Mortgage Loan । મોર્ટગેજ લોન ઉત્પાદનોનો સૌથી વધુ વૈવિધ્યસભર સ્યુટ ઓફર કરે છે અને મોટા Housing Finance Corporation ( HFC ) માં તેના હોમ લોન પોર્ટફોલિયોમાં પગારદાર ગ્રાહકોનું સૌથી વધુ પ્રમાણ ધરાવે છે. આ કંપની પ્રાઇમ હાઉસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતી છે. તેમાં તે સૌથી વધુ સરેરાશ ટિકિટ કદ ધરાવે છે.
ઈ.સ. 1926માં સ્થપાયેલા જાણીતા બજાજ જૂથનો એક ભાગ છે. Bajaj Housing Finance । બજાજ હાઉસિંગ ફાઇનાન્સ વિવિધ ક્ષેત્રોમાં મજબુત હાજરી ધરાવે છે. 31 માર્ચ, 2024 સુધીમાં કંપનીએ 3,08,693 ગ્રાહકોને સેવા આપી હતી. જેમાંથી 81.7% હોમ લોન ગ્રાહકો હતા. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં કંપનીની લોન વિતરણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જે તેની વિસ્તરતી બજાર પહોંચને દર્શાવે છે.
Bajaj Housing Finance Limited IPO । બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લીમીટેડ 20 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૭૪ સ્થળોએ કુલ ૨૧૫ શાખાઓનુ નેટવર્ક ધરાવે છે. આ નેટવર્કને રિટેલ અન્ડર રાઇટિંગ માટે ૬ સેન્ટ્રલાઇઝ્ડ હબ્સ અને ૭ પ્રોસેસિંગ હબ્સ દ્વારા ટેકો પુરો પાડવામાં આવે છે.જે શહેરી અને અપકોન્ટ્રી ( It generally refers to areas that are located towards the interior or middle of a country, often away from the coastal regions or major cities ) સ્થળોએ તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા કાર્યક્ષમ સેવા પુરી પાડે છે.