ક્રોસ લિમિટેડ આઈ.પી.ઓ. । Kross Limited IPO વિશે
ઓટો પાર્ટ્સ ઉત્પાદક કંપની ક્રોસ લિમિટેડ ( Kross Limited ) એક મિડ કેપ ( Midcap ) કંપની છે. જે ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલી છે. ક્રોસ લિમિટેડ ( Kross Limited ) 9 સપ્ટેમ્બર 2024 ના રોજ પોતાનો રૂ. 500 કરોડનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ( Initial Public Offering – IPO ) લોન્ચ કરી રહી છે. જે જાહેર જનતા … Read more