Equity Mutual Funds । ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સ
ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સ ( Equity Mutual Funds ) ને ૧૩ ( તેર ) અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવેલ છે. જે મુખ્યત્વે મોટી કંપનીના સ્ટોક્સમાં રોકાણ કરે છે. તથા અમુક મ્યુચ્યુઅલ ફંડ્સ મોટા, મધ્યમ અને નાની કંપનીના માર્કેટ-કેપ શેરોમાં યોજનાના આધારે રોકાણ કરે છે. ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સ ( Equity Mutual Funds ) સેક્ટર/થીમ અને રોકાણની વ્યૂહરચનાના આધારે … Read more