Nifty 50 : ભારતીય શેરબજારનું દિશાદર્શક
Nifty 50 એ ભારતીય શેરબજારનો સૌથી મહત્વપૂર્ણ સૂચકાંક ( Index ) છે. Nifty 50 નેશનલ સ્ટોક એક્સચેન્જ ( NSE ) દ્વારા જાહેર કરાયેલ છે અને તે ભારતની 50 મોટી કંપનીઓના શેરોના પ્રદર્શનને પ્રતિબિંબિત કરે છે. આ સૂચકાંક ( Index ) ભારતીય અર્થતંત્રની સ્થિતિ અને રોકાણકારોની ભાવનાનું મહત્વનું માપદંડ ગણાય છે. આમ તો ભારતીય શેર બજારમાં … Read more