PNG Jewellers Limited IPO । પી એન ગાડગીલ જવેલર્સ લીમીટેડ આઈપીઓ

PNG Jewellers Limited IPO

વર્ષ 2013 માં સ્થપાયેલી PNG Jewellers Limited IPO। પી એન ગાડગીલ જ્વેલર્સ લીમીટેડ તેની “પીએનજી” બ્રાન્ડ હેઠળ સોના, ચાંદી, પ્લેટિનમ અને ડાયમંડ જ્વેલરી સહિત કિંમતી ધાતુ અને જ્વેલરી ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણી ઓફર કરે છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં કંપની સોનાના ઝવેરાત માટે 8 પેટા-બ્રાન્ડ ધરાવે છે. જેમાં સપ્તમ, સ્વરાજ્ય અને રિંગ્સ ઓફ લવ, ડાયમંડ જ્વેલરી … Read more