Tolins Tyres Ltd IPO । ટોલીંસ ટાયર્સ લીમીટેડ આઈપીઓ
Tolins Tyres Ltd IPO : દોસ્તો, આજ કાલ IPO નો વરસાદ થઈ રહ્યો છે ત્યારે ટાયર બનાવતી આ કંપની રૂ. ૨૩૦ કરોડનો IPO લઈ ને આવી રહી છે. IPO માં એપ્લાય કરતા પેલા Tolins Tyres Ltd વિશે જાણી લઈએ. વર્ષ 2003 માં સ્થપાયેલી Tolins Tyres Ltd । ટોલીંસ ટાયર્સ લીમીટેડ ભારત સ્થિત અગ્રણી ટાયર મેન્યુફેક્ચરિંગ … Read more