ABOUT US

Welcome To The Indian Share Market

આ વેબસાઈટ The Indian Share Market પર આપને ભારતીય શેર બજારનું બેઝીક થી લઈ એડવાન્સ લેવલનું સુધીનું એજ્યુકેશ આપવામાં આવશે.

હેલ્લો મિત્રો, જો તમે શેર માર્કેટમાં રુચી રાખતા હો અથવા શરુ કરવાનું વિચારતા હોવ તો તમે સહી વેબસાઈટ પર લેન્ડ થયા છો. વેલકમ ટુ માય વેબસાઈટ અહી આપણે શેર બજારના ભારી ભરખમ શ્બ્દોને ગુજરાતીમાં સરળ રીતે સીખીશુ. જેમ કે, આઈ.પી.ઓ. ( IPO ), મ્યુચ્યુઅલ ફંડ્સ ( Mutual Funds ), વગેરે

આગળ એડવાન્સ લેવલમાં આપણે ટ્રેડિંગ ( Trading ) તેમાં પણ સ્કેલ્પીંગ ટ્રેડિંગ ( Scalping Trading ), ઈન્ટ્રા ડે ( Intraday Trading ) , સ્વિંગ ટ્રેડિંગ ( swing Trading ), સોર્ટ ટર્મ ટ્રેડિંગ ( Short Term Trading ), લોંગ ટર્મ ટ્રેડિંગ ( Long Term Trading ) ઉપરાંત ઈન્ડેક્સમાં ફ્યુચર બાઈંગ ( Future Buying ), ફ્યુચર સેલીંગ ( Future Selling ), ઈન્ડેક્સમાં ઓપ્સન બાઈંગ Option Buying ), ઓપ્સન સેલીંગ ( Option Selling ), શેરમાં પણ આપણે ઓપ્સન બાઈંગ Option Buying ), અને ઓપ્સન સેલીંગ ( Option Selling ), જેવા ટ્રેડિંગના અલગ અલગ પ્રકારોને ડિકોડ કરી તે વસ્તુથી આપણે પરિચીત થઈશું

આ ઉપરાંત શેર બજારનાં રોજબરોજનાં સમાચરોથી પણ વાકેફ કરાવીશુ.

The Indian Share Market

અહિ આપવામાં આવેલ શેર માર્કેટ રેલીટેડ જ્ઞાન માત્ર એજ્યુકેશનના હેતુ માટે છે. જો આપ શેર માર્કેટમાં રોકાણ અથવા આઈપીઓ કે અન્ય પ્રકારથી પૈસા રોકવા માગતા હો તો તેની પહેલા શેર માર્કેટનુ પુરતુ જ્ઞાન મેળવો ત્યારબાદ આપની જોખમ ઉઠાવવાની શક્તિ પ્રમાણે રોકાણ કરો શેર માર્કેટનુ વળતર અનિસ્ચિત છે. જે બાબતનું ધ્યાન રાખીને રોકાણ કરવું જોઈએ. આ ઉપરાંત આપ SEBI Register Financial Adviser ની સલાહ પણ લઈ શકો છો.

અમો, The Indian Share Market માત્ર Angel One Authorized Person છીએ, SEBI Register Authorized Person નથી. તેથી આ વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતી બાબતે The Indian Share Market ની કોઈ જવાબદારી રહેતી નથી અને The Indian Share Market આપના કોઈ પણ પ્રકારના નુકશાન કે નફા માટે જવાબદારી લેતા નથી.

મિત્રો, જો આપ Indian Share Market સાથે જોડાઈ રહેવા માગતા હોવ તો અહીં નીચે Angel One ની લીંક આપેલ છે. જેના પર ક્લીક કરી આપ Demat Account Open કરી શકો છો :

https://angel-one.onelink.me/Wjgr/huyllinv

Heartly Thank you for Visiting Our website.